ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીવિજય-૨
મોતીવિજય-૨ [ ] : જૈન સાધુ. કીર્તિવિજયની પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) તથા તીર્થંકરોનાં ૯ સ્તવનના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]