ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાંકૈઓ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રાંકૈઓ [ઈ.૧૮૪૩ સુધીમાં] : પદો (લે.ઈ.૧૮૪૩)ના કર્તા. સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨. ફૉહનામાવલિ. [નિ.વો.]