< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
રાસો (ભક્ત) [ ] : અંબા માતાની સ્તુતિ કરતી ૫ કડીની ૧ ગરબી(મુ.)ના કર્તા.
કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.[શ્ર.ત્રિ.]