ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામજી
રામજી : આ નામે ‘નાગદમન’ (લે.સં.૧૯મી સદી અનુ.) અને ‘સુભાષિતો’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]