ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૧૨


રામચંદ્ર-૧૨ [ ] : જૈન. અવટંકે ચૌધરી. ૧૮૭૫ ગ્રંથાગ્રની ‘ચતુર્વિંશતિજિન-પૂજા’ના કર્તા.

સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.
[શ્ર.ત્રિ.]