ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૮
રામ-૮ [ ] : જૈન સાધુ. સુમતિસાગરના શિષ્ય. ૬ કડીના ‘સુમતિજિન તથા શાંતિજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧.[શ્ર.ત્રિ.]