ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાવો ભક્ત
રાવો(ભક્ત) [ ] : અંબાજીની સ્તુતિના ગરબા (૭ મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય, તથા શક્તિકાવ્ય, સં. શેઠ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે, ઈ.૧૯૨૩; ૨. બૃકાદોહન : ૫. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગૂહાયાદી.[નિ.વો.]