ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપશંકર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રૂપશંકર [ઈ.૧૮૩૩ સુધીમાં] : તેમણે ‘માતાજીની હમચી’ (લે.ઈ.૧૮૩૩)ની રચના કરી છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]