Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપસાગર
Language
Watch
View source
રૂપસાગર
[ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. તિલકસાગરના શિષ્ય. ૭ કડીના ‘નેમિજિન-ગીત’ (લે.ઈ.૧૬૯૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.સો.]
←
રૂપશંકર
રૂપસીભાઈ
→