ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસુંદર-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીસુંદર-૧ [ઈ.૧૬૬૮માં હયાત] : ‘સમકીત-સઝાય’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા. લક્ષ્મીસુંદર-૨ અને આ કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૫૧; ૨. રાહસૂચી : ૧. [કા.શા.]