ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખીડો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લખીડો [ઈ.૧૭૬૩ સુધીમાં] : ‘અંબાજીનો છંદ’ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. આ કવિ અને લખિયો એક છે કે જુદા તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]