< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
લખીદાસ [ઈ.૧૭૦૨ સુધીમાં] : ‘રામ-સ્તુતિ’ (લે.ઈ.૧૭૦૨)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]