ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લઘુનાથ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લઘુનાથ [ ] : પાટણવાડાના હાંસલપુર ગામના વતની. જ્ઞાતિએ મોચી. તેમનો ૭૬ કડીનો ‘શિવજીનો ગરબો’(મુ.) મળે છે. કૃતિ : કાદોહન (+સં.). [કી.જો.]