ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લછીરામ


લછીરામ [ ] : પદો (૬ મુ.)ના કર્તા. કૃતિ : ભસાસિંધુ.

સંદર્ભ : ગૂહાયાદી.
[કી.જો.]