ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિચંદ્ર સૂરિ-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લબ્ધિચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૬૪૧માં હયાત] : જૈન સાધુ. ‘અઢાર નાતરાંની સઝાય’ (ર.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]