ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ-લાલચંદ્ર
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લાલચંદ/લાલચંદ્ર : આ નામે ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૮ કડીનું ‘જિનવાણીનું સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા લાલચંદ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]