ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલો ભક્ત
લાલો(ભક્ત) [ ] : સૌરાષ્ટ્રના ભક્તકવિ. કીર્તનના કર્તા. વેદાંતવિષયક પદો તેમણે રચ્યાંનો ઉલ્લેખ છે. સંદર્ભ : ૧. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]