ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્ય


લાવણ્ય [ ] : જૈન. ૫ કડીની ‘ગોડીજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’(મુ.)ના કર્તા.

કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧.
[કા.શા.]