ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાલક્ષ્મી ગણિ
વિદ્યાલક્ષ્મી(ગણિ) [ ] : જૈન સાધુ. ૨૪૫ કડીના ‘ઋષભદેવધવલ-વિવાહલો’ (લે.સં. ૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]