ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજ્ય-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિનયવિજ્ય-૩ [ ] : જૈન સાધુ. પ્રીતિવિજ્યના શિષ્ય. ૩ કડીના ચૈત્યવંદન(મુ.)ના કર્તા. કૃતિ : દેસ્તસંગ્રહ. [ર.ર.દ.]