ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયવિજ્ય-૨
Jump to navigation
Jump to search
વિનયવિજ્ય-૨ [ ] : જૈન સાધુ. મેઘવિજ્યના શિષ્ય. ૪ કડીની ‘નવપદની/સિદ્ધચક્રની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જિભપ્રકાશ; ૪. સસન્મિત્ર(ઝ). [ર.ર.દ.]