ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલ-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિમલ-૩ [ઈ.૧૬૦૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સજઝાયામાળા(પં.). [કી.જો.]