ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિવેકવિજ્ય : આ નામે ૪ કડીનું ‘મગસીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૯ કડીનું ‘મહાવીરજિન-સ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા વિવેકવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]