ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરપ્રભ સૂરિ શિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વીરપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૩૯માં હયાત] : જૈન સાધુ. ‘જંબૂસ્વામિનું વિવાહલું’ (ર..૧૪૩૯)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]