ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શવજી-શિવજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શવજી/શિવજી [ઈ.૧૭૭૪ સુધીમાં] : ‘કનકાઈની હમચી’ (લે.ઈ.૧૭૭૪) અને ‘સત્યભામાનું રૂસણું’ (લે.ઈ.૧૭૭૪-૭૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]