ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિમંદિરશિષ્ય
શાંતિમંદિરશિષ્ય [ ] : જૈન સાધુ. ૭૧ કડીની ‘થંભણપાસ-વિવાહલુ’ (લે.સં. ૧૬મી સદી) કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]