ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસ-વાચક-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિવદાસ(વાચક)-૨ [ઈ.૧૫૫૨માં હયાત] : જૈન. ૨૫ કડીના ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]