ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવશંકર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિવશંકર [ઈ.૧૮૨૯ સુધીમાં] : ‘સીમંતિનીની કથા’ (લે.ઈ.૧૮૨૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]