ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવાનંદ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિવાનંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]