< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
શીઘ્રાનંદ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા.
સંદર્ભ : ૧. સત્સંગના સંતો,-; ૨. સદવિદ્યા-૧. [શ્ર.ત્રિ.]