ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શ્રુતસાગર-૩ [ ] : તપગચ્છના જૈન સાધુ. જગતચંદ્રની પરંપરાના કે તેમના શિષ્ય. ૬૨ કડીના ‘કર્મવિપાક (કર્મગ્રંથ)-૧’ પરના સ્તબક (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]