ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંતોષ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંતોષ [ ] : અવટંકે શાહ. ૪ કડીની ‘પજુષણની સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]