ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સજ્જન પંડિત
સજ્જન(પંડિત) [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘નેમિગીત’, ૪ કડીના ‘સાર્થપતિકોશા-ગીત’ અને ૬ કડીના ‘સ્થૂલિભદ્રકોશા-કાગળ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચિ. [પા.માં.]