ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સિદ્ધ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. હેમનંદનના શિષ્ય. ‘પ્રીતિ-છત્રીસી’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા. [કી.જો.]