ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુજઉ
સુજઉ : જુઓ સૂજી. સુજાંણ [ઈ.૧૭૭૬માં હયાત] લોંકાગચ્છના જૈન સાધુ. ભીમના શિષ્ય. ૩૨ કડીની ‘શિયલની સઝાય’ (ર.ઈ.૧૭૭૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]