ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકીશન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હરિકીશન [ ] : ‘આત્મબોધનાં પદ’ના કર્તા. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ કીહન અને વતન નડિયાદ નોંધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કહ આધાર નથી. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]