< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
હરિકુશલ [ઈ.૧૫૮૪માં હયાત] : જૈન. ‘કુમારપાળ-રાહ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા.
હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]