ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હલૂ
હલૂ [ ] : કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા ૬ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : હંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, હં. ભોગીલાલ જ. હાંડેહરા.[શ્ર.ત્રિ.]