ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકરુણિકા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આત્મકરુણિકા(Self-Elegy) : પોતાના અવસાન પૂર્વે કવિએ રચેલું પોતાના મૃત્યુ વિશેનું કાવ્ય. જેમકે નર્મદનું ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ આ પ્રકારનું કાવ્ય છે. ચં.ટો.