ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાલક્રમાન્તર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કાલક્રમાન્તર (Parachronism) : ઐતિહાસિક પ્રસંગને તેના વાસ્તવિક સમયથી પછીના સમયમાં બનેલો સૂચવવાનો કાલાનુક્રમિક દોષ. ઐતિહાસિક નવલકથાઓમાં ક્યારેક આવા વિગતદોષો જોવા મળે છે. ચં.ટો.