ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરપેક્ષવાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ (Absolutism) : કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવું માનનારો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત સાપેક્ષતાવાદથી વિરુદ્ધનો છે. પ.ના.