ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશંસાલેખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રશંસાલેખ (Puff) : પુસ્તકના વેચાણને વધારવા પુસ્તકની નકરી ગુણપ્રશંસા કરતું ટૂંકું અવિવેચનાત્મક લખાણ. ચં.ટો.