ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



બોધ (Moral) : વાર્તા, કવિતા કે પ્રાણીકથાઓમાં મળતો બોધ. કોઈ પણ ઉપદેશાત્મક સાહિત્યનો આ મુદ્દો છે. બોધ સીધા કથન દ્વારા પ્રગટ કે સૂચન દ્વારા અપ્રગટ હોય છે. કેટલીક કથાઓમાં બોધકથાને અંત નથી આવતો, પરંતુ કથામાં હોય છે. {{Right}પ.ના.}}