ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુદ્રણકવિતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુદ્રણકવિતા(Calligramme) : આ પ્રકારની કવિતામાં પંક્તિઓને એવી રીતે મુદ્રિત કરવામાં આવી હોય કે એમાંથી ઊપસતી આકૃતિ વિષયને સુસંગત હોય. ચં.ટો.