ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધનાટ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિરોધનાટ્ય(Theatre of protest) : સામાજિક પરિવર્તન માટે લોકઅભિપ્રાય પર પ્રભાવ નાખવા માગતો આ શેરી રંગમંચ છે. ચં.ટો.