ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્ત નાટ્ય
વૃત્ત નાટ્ય(Theatre of fact) : સાંપ્રત ઘટનાઓ પર આધારિત આ નાટ્યરજૂઆતમાં મોટી હસ્તીઓને તેમજ એમનાં જાહેર વિધાનોને અને સમાચારના શબ્દોને સંડોવવામાં આવે છે.
ચં.ટો.