ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંક્રમિત વિશેષણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંક્રમિત વિશેષણ(Hypallage) : આ અલંકાર ‘સંક્રમિત વિશેષણ’ (Transferred epithet) તરીકે ઓળખાય છે. એમાં વિશેષણ એના ઉચિત વિશેષ્યથી ખસીને જેને લાગુ ન પડી શકે એવા વિશેષ્ય સાથે જોડાય છે. જેમકે ‘અજંપાભરી રાત’, ‘પ્રસન્ન સવાર’. ચં.ટો.