દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/અન્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિવેચન વિભાગ

અન્ય

મોટિફ : ગુજરાતી લોકકથાના સંદર્ભમાં - ડૉ. પારુલ પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૩૮-૪૨
'સરદાર' ઇતિહાસના મહત્વના પૃષ્ઠોનું સંતર્પક ફિલ્મરૂપ - વિનીત શુકલ, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૪૧-૪૫