મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૬.સમયસુંદર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૬.સમયસુંદર

સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ): સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનાર આ અભ્યાસી કવિ સંગીતજ્ઞ પણ હતા. અનેક રાસકૃતિઓ તથા બત્રીસી, બારમાસા અને ટૂંકી પદરચનાઓ આપનાર આ કવિની ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘પ્રત્યેકબુદ્ધ ચોપાઈ’,‘મૃગાવતી ચોપાઈ’ ‘નલદવદંતી રાસ’ અને ‘સીતા-રામ ચોપાઈ’ ધ્યાનાર્હ ને કવિત્વપૂર્ણ કૃતિઓ છે. એમનાં પદોની ગેયતા જૈન-સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. પાંડિત્ય અને કવિત્વનો સુયોગ એમની કૃતિઓમાં જોવા મળે છે.

૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ

પદ


‘નલ-દમયંતી રાસ’


સીતારામ ચોપાઈ