વિવેચનની ભૂમિકા/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વિવેચનની ભૂમિકા



પ્રમોદકુમાર પટેલ




૧૯૯૦
વલ્લભવિદ્યાનગર

VIVECHANANI BHUMIKA : Studies in the Theoretical Problems of Literary Criticism in General, and some Related Problems of Criticism in Gujarati, by Pramodkumar Patel, ૧૯૯૦.

© પ્રમોદકુમાર પટેલ પ્રથમ આવૃત્તિ, ૧૯૯૦ ૭૫૦ નકલ

મુદ્રક : રાકેશ કે. દેસાઈ
ચંદ્રિકા પ્રિન્ટરી, મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. ૨૦૫૭૮


પ્રકાશક : પ્રમોદકુમાર પટેલ,
એચ-૫, યુનિવર્સિટી સ્ટાફ કોલોની,
વલ્લભવિદ્યાનગર : ૩૮૮ ૧૨૦


મુખ્ય વિક્રેતા : લોકસાહિત્યાલય,
આશા ચેમ્બર્સ, પ્રથમ માળ,
બળિયાકાકા રોડ, આણંદ : ૩૮૮૦૦૧


ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત


કિંમત : રૂપિયા ૫૬-૦૦


સ્વ. શ્રી સુરેશ જોષીને
ભીને હૈયે
અર્પણ

લેખકનાં પ્રકાશનો

વિભાવના (૧૯૭૭)
શબ્દલોક (૧૯૭૮)
રસસિદ્ધાંત–એક પરિચય (૧૯૮૦)
સંકેતવિસ્તાર (૧૯૮૦)
કથાવિવેચન પ્રતિ (૧૯૮૨)
પન્નાલાલ પટેલ (૧૯૮૪)
અનુભાવન (૧૯૮૪)
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (૧૯૮૫)
વિવેચનની ભૂમિકા (૧૯૯૦)
પન્નાલાલનું વાર્તાવિશ્વ (૧૯૯૦)

* ‘વિભાવના’ – ગુજરાત રાજ્યનું ત્રીજું પારિતોષિક * ‘સંકેતવિસ્તાર’ –ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક * ‘કથાવિવેચન પ્રતિ’ –ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક * ‘અનુભાવન’ – ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક * ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ – ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રી રામપ્રસાદ બક્ષી પારિતોષિક.

Contemporary critics, with a few notable exceptions, do not have a clear idea of the theoretical foundations of their discipline, in spite of the serious sense they have, of the importance of art for human life.
– Eliseo Vivas